Hi! I am beginner.
જગ ને પામવા હું ખુદને ભુલ્યો
ખુદ ને પામવા હું જગમા ભુલ્યો
જગમાં ભૂલવાની ભૂલ મારી હતી
ને ખુદને ભૂલવાની ભૂલ મારી હતી
પણ જ્યારે ભૂલવાનું ભુલ્યો
ત્યારેજ ખરેખર ખુદમાં ભૂલ્યો
Post a Comment
No comments:
Post a Comment