Mother's day 2021!
માં અને જીવન માં છે એટલે મર્યાદા છે, મર્યાદા છે એટલેજ તો સમાજ છે માં છે એટલે ઘર છે, ઘર છે એટલેજ તો પરિવાર છે માં છે એટલે કઠોર છે, કઠોર છે એટલેજ તો દ્રાસતિકોણ છે માં છે એટલે કડવી છે, કડવી છે એટલેજ તો વહાલ છે માં છે એટલે બાળક છે, અને બાળક છે એટલેજ તો જીવન છે